KSS’ arm introducing ‘Restaurant Plus Cinema’
KSS’ subsidiary — K Sera Sera Box Office — is introducing unique Concept ‘Restaurant Plus Cinema’ combined together under the brand name ‘Chhotu Maharaj’ on Business to Business level (B2B).. [...]

“CHHOTU MAHARAJ” K Sera Sera Group’s latest initiative in the field of Entertainment & Hospitality
For the FIRST TIME in INDIA, K Sera Sera (KSS) Group, a well-known 360 degree media and entertainment companies which specializes in film production, distribution as well as exhibition businesses across India, is introducing a unique concept of “RESTAURANT PLUS CINEMA” combined together under the brand name “CHHOTU MAHARAJ”. [...]

ભોજન સાથે ફ્રીમાં ફિલ્મ નિહાળવાનો જલસો, કે સેરાસેરાએ અમદાવાદમાં ખોલી નવી રેસ્ટોરન્ટ
અમદાવાદ– દેશભરમાં ફિલ્મ નિર્માણ, વિતરણ અને એક્ઝિબિશન ક્ષેત્રે નિપુણતા ધરાવતાં તેમ જ 360 ડીગ્રી મીડિયા અને મનોરંજન કંપનીઓની ધરાવતા પ્રસિદ્ધ કે સેરા સેરા (કે એસએસ) જૂથે ભારતમાં સૌ પ્રથમ વાર રેસ્ટોરન્ટ પ્લસ સિનેમાનો સમન્વય કરીને ”છોટુ મહારાજ” બ્રાન્ડ નેમ હેઠળ આ નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ”છોટુ મહારાજ” રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજન સાથે ફિલ્મ વિનામૂલ્યે (કોમ્પલીમેન્ટરી) જોઈ શકાશે. [...]

અમદાવાદનું અનોખું રેસ્ટોરેન્ટ, જ્યાં લોકો ભોજનની સાથે માણી શકશે સિનેમાનો અનુભવ
અમદાવાદઃ શહેરમાં લોકો રેસ્ટોરેન્ટ અને સિનેમાની મજા એક જ જગ્યાએ માણી શકશે. શહેરના એક રેસ્ટોરેન્ટ જ્યાં ભોજનની સાથે સિનેમાં જોવાનો અનોખો અનુભવ કરી શકશે. આ રેસ્ટોરન્ટ ‘કે સેરા સેરા’ ગ્રુપ દ્વારા "છોટુ મહારાજ" બ્રાન્ડ હેઠળ આવો અનોખો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. [...]

படம் பார்த்துக் கொண்டே சாப்பிட ஒரு உணவகம்
குஜராத் மாநிலம் அகமதாபாத்தில், சோட்டு மஹாராஜா என்ற பெயரில் சினிமா உணவகம் ஒன்று திறக்கப்பட்டுள்ளது. குஜராத் மாநிலம் அகமதாபாத்தில், சோட்டு மஹாராஜா என்ற பெயரில் சினிமா உணவகம் ஒன்று திறக்கப்பட்டுள்ளது. திரையரங்கம் போல, உருவாக்கப்பட்டுள்ள இந்த உணவகத்தில், படம் பார்த்துக் கொண்டே சாப்பிடலாம். [...]